Language SMS [ Gujarati Shayari Sms]

Tara Prem Ma Tara Prem Ni Yad Ma.
Hu Khav 6u Tara Prem No Kodiyo.
Hu 6u Nag Tu 6 Nagan
To Ka Taro Baap Thay Nodiyo.

Like: 218 - SMS Length: 118
Like SMS - Copy SMS - Forward SMS - Share on Facebook
Tags: Gujarati Shayari Sms
5 years ago

ચાહતના પડદામાં જો નફરત થઈ શકે છે..!!
તો નફરતના પડદામાં ચાહત પણ થઈ શકે છે..!!
જો કોઈ જુદું થઈ જાય છે તમને પોતાનો સમજીને..!!
તો જરૂર તેને તમારી સાથે મહોબ્બત પણ થઈ શકે છે..!!

Like: 199 - SMS Length: 418
Like SMS - Copy SMS - Forward SMS - Share on Facebook
Tags: Gujarati Shayari Sms
5 years ago

કોઈક શોધશે એવી ખબર હોય તો
ખોવાઈ જવાની પણ મઝા છે."
"કોઈક મનાવશે એવી ખબર હોય તો
રિસાઈ જવાની પણ મઝા છે."
"કોઈક માની જશે એવી ખબર હોય તો
ગુસ્સે થવાની પણ મજા છે."
"કોઈક સમજે એવું મળી જાય તો
જિંદગી જીવવાની પણ મજા છે."

Like: 209 - SMS Length: 527
Like SMS - Copy SMS - Forward SMS - Share on Facebook
Tags: Gujarati Shayari Sms
5 years ago

આજ ભુલો ને ભુલી શકીએ તો બસ છે,
આજ બે દિલો ને જો જોડી શકીએ તો બસ છે,
વેર-ઝેર ને નફરત ભરેલી આ દુનિયા માં,
પ્રેમ થી જીવી શકીએ જો બે પળ તો બસ છે.

Like: 195 - SMS Length: 348
Like SMS - Copy SMS - Forward SMS - Share on Facebook
Tags: Gujarati Shayari Sms
5 years ago

તમે પૈસાદાર હો કે ગરીબ..
બધા અંતે મ્રુત્યુને જ વરે છે!
મુખ્ય વાત તો એ જ છે કે..
તમારી ખોટ કેટલાને પડી?
તમારી યાદમા કેટલી આંખો ભીની થઇ!

Like: 201 - SMS Length: 338
Like SMS - Copy SMS - Forward SMS - Share on Facebook
Tags: Gujarati Shayari Sms
5 years ago
1 2 Next
Page(1/2)
Jump to Page
Language: All - English - Hindi